૧૬-ક
ઈસુના પૃથ્વી પરના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)
ચિત્ર
નીસાન ૮ (સાબ્બાથ)
સૂર્યાસ્ત (સૂર્યાસ્તથી યહુદી દિવસો શરૂ થતા અને પૂરા થતા)
પાસ્ખાના છ દિવસ પહેલાં બેથાનીઆ આવવું
સૂર્યોદય
સૂર્યાસ્ત
નીસાન ૯
સૂર્યાસ્ત
રક્તપિત્ત થયેલા સીમોન સાથે જમવું
મરિયમનું ઈસુ પર જટામાંસીનું તેલ રેડવું
યહુદીઓનું ઈસુ અને લાજરસને મળવા આવવું
સૂર્યોદય
વિજયવંત રીતે યરૂશાલેમમાં પ્રવેશ
મંદિરમાં શીખવવું
સૂર્યાસ્ત
નીસાન ૧૦
સૂર્યાસ્ત
બેથાનીઆમાં રાત રહેવું
સૂર્યોદય
વહેલી સવારે યરૂશાલેમ જવું
મંદિર શુદ્ધ કરવું
યહોવાનું સ્વર્ગમાંથી બોલવું
સૂર્યાસ્ત
નીસાન ૧૧
સૂર્યાસ્ત
સૂર્યોદય
ઉદાહરણોથી મંદિરમાં શીખવવું
ફરોશીઓને ધમકાવવા
વિધવાના દાનની નોંધ લેવી
જૈતુન પહાડ પર યરૂશાલેમની પડતીની ભવિષ્યવાણી અને ભાવિની હાજરી વિશે નિશાની