નિર્ગમન ૨૯:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ “તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે માટે તું આ રીતે તેઓને પવિત્ર કર: એક આખલો અને ખોડખાંપણ વગરના બે નર ઘેટા લે.+ ૨ બેખમીર રોટલી, તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી* અને તેલ ચોપડેલા બેખમીર પાપડ લે.+ એ બધું તું મેંદાથી* બનાવ.
૨૯ “તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે માટે તું આ રીતે તેઓને પવિત્ર કર: એક આખલો અને ખોડખાંપણ વગરના બે નર ઘેટા લે.+ ૨ બેખમીર રોટલી, તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી* અને તેલ ચોપડેલા બેખમીર પાપડ લે.+ એ બધું તું મેંદાથી* બનાવ.