નિર્ગમન ૨૮:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ તું ન્યાયના ઉરપત્રમાં ઉરીમ અને તુમ્મીમ*+ મૂક. હારુન જ્યારે પણ યહોવા આગળ આવે, ત્યારે તે ઉરપત્ર પોતાની છાતી પર રાખે. યહોવા આગળ આવે ત્યારે હારુન એ વસ્તુઓ હંમેશાં પોતાની છાતી પર રાખે, જે ઇઝરાયેલીઓનો ન્યાય કરવા વપરાશે.
૩૦ તું ન્યાયના ઉરપત્રમાં ઉરીમ અને તુમ્મીમ*+ મૂક. હારુન જ્યારે પણ યહોવા આગળ આવે, ત્યારે તે ઉરપત્ર પોતાની છાતી પર રાખે. યહોવા આગળ આવે ત્યારે હારુન એ વસ્તુઓ હંમેશાં પોતાની છાતી પર રાખે, જે ઇઝરાયેલીઓનો ન્યાય કરવા વપરાશે.