નિર્ગમન ૨૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેને પાઘડી પહેરાવ અને એના પર સમર્પણની પવિત્ર નિશાની* લગાવ.+ નિર્ગમન ૩૯:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ પછી તેઓએ હારુન અને તેના દીકરાઓ માટે બારીક શણના ઝભ્ભા વણીને બનાવ્યા.+ ૨૮ તેઓએ બારીક શણની પાઘડી,+ બારીક શણના સાફા,+ બારીક કાંતેલા શણના જાંઘિયા+ બનાવ્યાં.
૨૭ પછી તેઓએ હારુન અને તેના દીકરાઓ માટે બારીક શણના ઝભ્ભા વણીને બનાવ્યા.+ ૨૮ તેઓએ બારીક શણની પાઘડી,+ બારીક શણના સાફા,+ બારીક કાંતેલા શણના જાંઘિયા+ બનાવ્યાં.