-
લેવીય ૪:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ “‘પછી યાજક પાપ-અર્પણના આખલાની આ બધી ચરબી કાઢે: આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની ચરબી, ૯ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.+
-