-
નિર્ગમન ૧૬:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ હારુને બધા ઇઝરાયેલીઓ સાથે વાત કરી કે તરત જ તેઓએ વેરાન પ્રદેશ તરફ નજર કરી અને તેઓને વાદળના સ્તંભમાં યહોવાનો મહિમા દેખાયો.+
-
-
નિર્ગમન ૪૦:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ પછી વાદળે મુલાકાતમંડપને ઢાંકી દીધો અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો.+
-