-
ગણના ૬:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે. ૧૪ ત્યાં તે યહોવાને આ અર્પણો રજૂ કરે: અગ્નિ-અર્પણ માટે ખોડખાંપણ વગરનો એક વર્ષનો ઘેટો,+ પાપ-અર્પણ માટે ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ શાંતિ-અર્પણ* માટે ખોડખાંપણ વગરનો એક ઘેટો,+
-