વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૪:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો.

  • હઝકિયેલ ૪૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ “‘જે પવિત્ર છે અને જે સામાન્ય છે, એના વચ્ચેનો ફરક તેઓએ મારા લોકોને બતાવવો. તેઓએ લોકોને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત શીખવવો.+

  • માલાખી ૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.

  • લૂક ૧૭:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તેમણે તેઓને જોઈને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને બતાવો.”+ તેઓ જતા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો