-
લેવીય ૧૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ યાજક ચેપવાળા ભાગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને ચેપ ચામડી કરતાં ઊંડો દેખાતો હોય, તો એ રક્તપિત્તનો રોગ છે. યાજક એની તપાસ કરે અને એ માણસને અશુદ્ધ જાહેર કરે.
-