પુનર્નિયમ ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો. માલાખી ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.
૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો.
૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.