-
લેવીય ૧૩:૫૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૨ તેણે ફૂગ લાગેલા વસ્ત્ર અથવા શણ કે ઊનના વસ્ત્રના રેસાઓ અથવા ચામડાની બનેલી વસ્તુને બાળી નાખવી, કેમ કે એ ખતરનાક ચેપી ફૂગ છે. એ વસ્તુને આગમાં બાળી નાખવી.
-