-
લેવીય ૧૪:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “પછી યાજક દોષ-અર્પણનું થોડું લોહી લે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તેના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર એ લગાવે.
-