લેવીય ૨૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેઓ પોતાના ઈશ્વર માટે પવિત્ર થાય+ અને પોતાના ઈશ્વરના નામનું અપમાન ન કરે,+ કેમ કે તેઓ પોતાના ઈશ્વરને ખોરાક, એટલે કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો રજૂ કરે છે. તેઓ પવિત્ર હોવા જ જોઈએ.+
૬ તેઓ પોતાના ઈશ્વર માટે પવિત્ર થાય+ અને પોતાના ઈશ્વરના નામનું અપમાન ન કરે,+ કેમ કે તેઓ પોતાના ઈશ્વરને ખોરાક, એટલે કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો રજૂ કરે છે. તેઓ પવિત્ર હોવા જ જોઈએ.+