ગણના ૧૫:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા ત્યારે, તેઓએ એક માણસને સાબ્બાથના* દિવસે+ લાકડાં વીણતો જોયો. ગણના ૧૫:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ યહોવાએ મૂસાને કહ્યું: “એ માણસ ચોક્કસ માર્યો જાય.+ બધા લોકો તેને છાવણીની બહાર પથ્થરે મારી નાખે.”+ પુનર્નિયમ ૧૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેને પથ્થરે મારી નાખવા સાક્ષીઓના હાથ સૌથી પહેલા ઊઠે, પછી બીજા લોકોના. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+
૭ તેને પથ્થરે મારી નાખવા સાક્ષીઓના હાથ સૌથી પહેલા ઊઠે, પછી બીજા લોકોના. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+