નિર્ગમન ૨૧:૨૩, ૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ પણ જો મા કે બાળકનો જીવ જાય, તો એ જીવને બદલે ગુનેગારનો જીવ લેવો.+ ૨૪ ગુનેગારે નુકસાન ભોગવવું પડશે, એટલે કે આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,+
૨૩ પણ જો મા કે બાળકનો જીવ જાય, તો એ જીવને બદલે ગુનેગારનો જીવ લેવો.+ ૨૪ ગુનેગારે નુકસાન ભોગવવું પડશે, એટલે કે આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,+