એઝરા ૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ નિયમશાસ્ત્રમાં લખેલું હતું એ પ્રમાણે, તેઓએ માંડવાનો તહેવાર* ઊજવ્યો.+ નિયમશાસ્ત્રમાં જેટલાં અગ્નિ-અર્પણો ચઢાવવાનું કહેવામાં આવ્યું હતું, એટલાં અર્પણો તેઓએ દરરોજ ચઢાવ્યાં.+
૪ નિયમશાસ્ત્રમાં લખેલું હતું એ પ્રમાણે, તેઓએ માંડવાનો તહેવાર* ઊજવ્યો.+ નિયમશાસ્ત્રમાં જેટલાં અગ્નિ-અર્પણો ચઢાવવાનું કહેવામાં આવ્યું હતું, એટલાં અર્પણો તેઓએ દરરોજ ચઢાવ્યાં.+