-
ઉત્પત્તિ ૪૮:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ એ દિવસે ઇઝરાયેલે તેઓને આશીર્વાદ આપ્યો:+
“ઇઝરાયેલીઓ તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપતા કહેશે,
‘ઈશ્વર તને એફ્રાઈમ અને મનાશ્શા જેવો કરે.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.
-