-
પુનર્નિયમ ૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ આપણે બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, એટલે કે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. એવું એક પણ નગર ન હતું, જેને આપણે જીત્યું ન હોય. આપણે તેનાં કુલ ૬૦ શહેરો જીતી લીધાં.+
-