વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૦:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ કનાનીઓની હદ સિદોનથી લઈને ગાઝા+ નજીક ગેરાર+ સુધી અને લાશા નજીક સદોમ, ગમોરાહ,+ આદમાહ અને સબોઇમ+ સુધી હતી.

  • પુનર્નિયમ ૪:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ તમારા કરતાં મોટી અને શક્તિશાળી પ્રજાઓને તેમણે તમારી આગળથી હાંકી કાઢી, જેથી તેઓના દેશમાં લઈ જઈને તમને એનો વારસો આપે, જેમ આજે થયું છે.+

  • યહોશુઆ ૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ તમારો વિસ્તાર વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી હશે. મોટી નદી યુફ્રેટિસ* સુધી (જે આખો વિસ્તાર હિત્તીઓનો છે)+ અને પશ્ચિમે* મોટા સમુદ્ર* સુધી એ ફેલાશે.+

  • યહોશુઆ ૧૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હવે એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના* વડાઓએ ઇઝરાયેલીઓને કનાન દેશના વિસ્તારો વારસા તરીકે આપ્યા.+

  • યર્મિયા ૩:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ મેં વિચાર્યું, ‘મેં તને મારા દીકરાઓમાં ગણી, તને સૌથી ઉત્તમ દેશ આપ્યો. એ સુંદર દેશ તને વારસા તરીકે આપ્યો, જેની ઝંખના પ્રજાઓ* રાખે છે.’+ મને હતું કે તું મને ‘મારા પિતા’ કહીને બોલાવીશ અને મારી પાછળ ચાલવાનું ક્યારેય નહિ છોડે.

  • પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો