ગણના ૧૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેથી તેઓએ જઈને ઝીનના વેરાન પ્રદેશથી+ લીબો-હમાથ* પાસેના+ રહોબ સુધી+ આખા દેશની જાસૂસી કરી. ૨ રાજાઓ ૧૪:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ યરોબઆમે લીબો-હમાથથી*+ અરાબાહ સમુદ્ર*+ સુધીની ઇઝરાયેલની સરહદ પાછી કબજે કરી લીધી. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના સેવક યૂના+ દ્વારા જે કહ્યું હતું એવું જ થયું. યૂના પ્રબોધક તો અમિત્તાયનો દીકરો અને ગાથ-હેફેરનો વતની હતો.+
૨૫ યરોબઆમે લીબો-હમાથથી*+ અરાબાહ સમુદ્ર*+ સુધીની ઇઝરાયેલની સરહદ પાછી કબજે કરી લીધી. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના સેવક યૂના+ દ્વારા જે કહ્યું હતું એવું જ થયું. યૂના પ્રબોધક તો અમિત્તાયનો દીકરો અને ગાથ-હેફેરનો વતની હતો.+