ગણના ૨૬:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ રોગચાળા પછી,+ યહોવાએ મૂસા અને હારુન યાજકના દીકરા એલઆઝારને કહ્યું: ૨ “૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય એવા ઇઝરાયેલી પુરુષોની વસ્તી-ગણતરી કરો.+ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે એ ગણતરી કરો.”
૨૬ રોગચાળા પછી,+ યહોવાએ મૂસા અને હારુન યાજકના દીકરા એલઆઝારને કહ્યું: ૨ “૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય એવા ઇઝરાયેલી પુરુષોની વસ્તી-ગણતરી કરો.+ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે એ ગણતરી કરો.”