વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૯:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ તે ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “મારો પતિ મને પ્રેમ કરતો નથી. યહોવાએ મારી એ ફરિયાદ સાંભળીને મને આ દીકરો આપ્યો છે.” એટલે તેણે તેનું નામ શિમયોન* પાડ્યું.+

  • ઉત્પત્તિ ૪૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શિમયોનના+ દીકરાઓ યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઊલ હતા.+ શાઊલ તેને કનાની સ્ત્રીથી થયો હતો.

  • ગણના ૨:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ એ પછી શિમયોન કુળ છાવણી નાખે. શિમયોનના દીકરાઓનો મુખી શલુમીએલ છે,+ જે સૂરીશાદ્દાયનો દીકરો છે. ૧૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૯,૩૦૦ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો