ઉત્પત્તિ ૩૦:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ લેઆહની દાસી ઝિલ્પાહને યાકૂબથી એક દીકરો થયો. ૧૧ લેઆહે કહ્યું: “મને સાચે જ આશીર્વાદ મળ્યો છે!” તેથી લેઆહે તેનું નામ ગાદ* પાડ્યું.+ ઉત્પત્તિ ૪૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ગાદના+ દીકરાઓ સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી હતા.+ ગણના ૨:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એ પછી ગાદ કુળ છાવણી નાખે. ગાદના દીકરાઓનો મુખી એલ્યાસાફ છે,+ જે રેઉએલનો દીકરો છે. ૧૫ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૫,૬૫૦ છે.+
૧૦ લેઆહની દાસી ઝિલ્પાહને યાકૂબથી એક દીકરો થયો. ૧૧ લેઆહે કહ્યું: “મને સાચે જ આશીર્વાદ મળ્યો છે!” તેથી લેઆહે તેનું નામ ગાદ* પાડ્યું.+
૧૪ એ પછી ગાદ કુળ છાવણી નાખે. ગાદના દીકરાઓનો મુખી એલ્યાસાફ છે,+ જે રેઉએલનો દીકરો છે. ૧૫ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૫,૬૫૦ છે.+