વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૦:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ઈશ્વરે લેઆહની પ્રાર્થના સાંભળી અને એનો જવાબ આપ્યો. તે ગર્ભવતી થઈ અને સમય જતાં તેણે યાકૂબને પાંચમો દીકરો આપ્યો. ૧૮ લેઆહે કહ્યું: “મેં મારી દાસી મારા પતિને આપી હતી, એટલે ઈશ્વરે મને મારું વેતન* ચૂકવ્યું છે.” તેથી, લેઆહે તેનું નામ ઇસ્સાખાર* પાડ્યું.+

  • ઉત્પત્તિ ૪૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ ઇસ્સાખારના દીકરાઓ તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન હતા.+

  • ગણના ૨:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ યહૂદા કુળની બાજુમાં ઇસ્સાખાર કુળ છાવણી નાખે. ઇસ્સાખારના દીકરાઓનો મુખી નથાનએલ છે,+ જે સૂઆરનો દીકરો છે. ૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૪,૪૦૦ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો