ગણના ૨:૨૦, ૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ એ પછી મનાશ્શા કુળ+ છાવણી નાખે. મનાશ્શાના દીકરાઓનો મુખી ગમાલિયેલ છે,+ જે પદાહસૂરનો દીકરો છે. ૨૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૨,૨૦૦ છે.+
૨૦ એ પછી મનાશ્શા કુળ+ છાવણી નાખે. મનાશ્શાના દીકરાઓનો મુખી ગમાલિયેલ છે,+ જે પદાહસૂરનો દીકરો છે. ૨૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૨,૨૦૦ છે.+