૨૯ યૂસફે પોતાના સગા ભાઈ+ બિન્યામીનને જોઈને કહ્યું: “શું આ જ તમારો સૌથી નાનો ભાઈ છે, જેના વિશે તમે મને કહ્યું હતું?”+ તેણે આગળ કહ્યું: “મારા દીકરા, ઈશ્વરની કૃપા તારા પર રહે.”
૨૨ એ પછી બિન્યામીન કુળ છાવણી નાખે. બિન્યામીનના દીકરાઓનો મુખી અબીદાન છે,+ જે ગિદિયોનીનો દીકરો છે. ૨૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૩૫,૪૦૦ છે.+