નિર્ગમન ૩૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “જ્યારે તું વસ્તી-ગણતરી કરે અને ઇઝરાયેલના પુરુષોની સંખ્યા ગણે,+ ત્યારે દરેક પુરુષ પોતાના જીવન માટે યહોવાને કિંમત* ચૂકવે. આમ તેઓની નોંધણી વખતે તેઓ પર આફત નહિ આવે.
૧૨ “જ્યારે તું વસ્તી-ગણતરી કરે અને ઇઝરાયેલના પુરુષોની સંખ્યા ગણે,+ ત્યારે દરેક પુરુષ પોતાના જીવન માટે યહોવાને કિંમત* ચૂકવે. આમ તેઓની નોંધણી વખતે તેઓ પર આફત નહિ આવે.