વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૦:૪-૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ પછી રાહેલે યાકૂબને પોતાની દાસી બિલ્હાહ પત્ની તરીકે આપી અને યાકૂબે તેની સાથે સંબંધ બાંધ્યો.+ ૫ બિલ્હાહ ગર્ભવતી થઈ અને સમય જતાં તેને યાકૂબથી એક દીકરો થયો. ૬ રાહેલે કહ્યું: “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળીને મને દીકરો આપ્યો છે.” તેથી રાહેલે એ દીકરાનું નામ દાન* પાડ્યું.+

  • ઉત્પત્તિ ૪૬:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ દાનનો+ દીકરો* હુશીમ+ હતો.

  • ગણના ૨:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ “મુલાકાતમંડપની ઉત્તર તરફ ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની દાન કુળ લે. દાનના દીકરાઓનો મુખી અહીએઝેર છે,+ જે આમ્મીશાદ્દાયનો દીકરો છે. ૨૬ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૬૨,૭૦૦ છે.+

  • ગણના ૧૦:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ પછી ત્રણ કુળનો બનેલો ચોથો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની દાન કુળ લેતું હતું. એ સમૂહ બાકીના બધા કુળનું રક્ષણ કરવા સૌથી છેલ્લે ચાલતો હતો, જેથી પાછળથી કોઈ હુમલો ન કરે. એ સમૂહનો આગેવાન આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો