વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ બીજા ઇઝરાયેલીઓ સાથે+ લેવીઓની નોંધણી કરવામાં આવી નહિ.+

  • ગણના ૨૬:૬૩, ૬૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૩ એ લોકોની ગણતરી મૂસા અને એલઆઝાર યાજક દ્વારા થઈ હતી. તેઓએ એ ગણતરી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં કરી હતી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.૬૪ મૂસા અને હારુન યાજકે સિનાઈના વેરાન પ્રદેશમાં જે ઇઝરાયેલી પુરુષોની ગણતરી કરી હતી, એમાંના એકનું પણ નામ આ ગણતરીમાં ન હતું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો