-
ગણના ૨૬:૬૨, ૬૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૨ લેવીઓમાંથી એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની ગણતરી થઈ,+ તેઓની સંખ્યા ૨૩,૦૦૦ હતી. તેઓની ગણતરી ઇઝરાયેલીઓ સાથે ન થઈ,+ કેમ કે તેઓને ઇઝરાયેલીઓ મધ્યે કોઈ વારસો મળવાનો ન હતો.+
૬૩ એ લોકોની ગણતરી મૂસા અને એલઆઝાર યાજક દ્વારા થઈ હતી. તેઓએ એ ગણતરી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં કરી હતી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.
-