નિર્ગમન ૩૧:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સિનાઈ પર્વત પર મૂસા સાથે વાત પૂરી કર્યા પછી, ઈશ્વરે તેને સાક્ષીલેખની* બે પાટીઓ આપી.+ પથ્થરની એ પાટીઓ પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું.+
૧૮ સિનાઈ પર્વત પર મૂસા સાથે વાત પૂરી કર્યા પછી, ઈશ્વરે તેને સાક્ષીલેખની* બે પાટીઓ આપી.+ પથ્થરની એ પાટીઓ પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું.+