ગણના ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ એવી દરેક વ્યક્તિને છાવણી બહાર મોકલી દે, જેને રક્તપિત્ત* થયો હોય,+ જેને સ્રાવ વહેતો હોય+ અને જે શબને અડકવાથી અશુદ્ધ હોય.+
૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ એવી દરેક વ્યક્તિને છાવણી બહાર મોકલી દે, જેને રક્તપિત્ત* થયો હોય,+ જેને સ્રાવ વહેતો હોય+ અને જે શબને અડકવાથી અશુદ્ધ હોય.+