-
નિર્ગમન ૪૦:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ પછી વાદળે મુલાકાતમંડપને ઢાંકી દીધો અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો.+
-
-
નિર્ગમન ૪૦:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ દિવસે મંડપ પર યહોવાનું વાદળ છવાયેલું રહેતું અને રાતે મંડપ પર અગ્નિ રહેતો. આમ, બધા ઇઝરાયેલીઓ આખી મુસાફરી દરમિયાન દરેક પડાવે એને જોઈ શકતા હતા.+
-