વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ “મુલાકાતમંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે,+ લેવી કુળ બીજાં કુળોની વચ્ચે રહે.

      “ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહો જે ક્રમમાં છાવણી નાખે, એ જ ક્રમમાં તેઓ આગળ વધે.+

  • ગણના ૩:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ ગેર્શોનીઓનાં કુટુંબોએ મંડપની પાછળની બાજુ,+ એટલે કે પશ્ચિમ તરફ પોતાની છાવણી નાખવાની હતી.

  • ગણના ૩:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ કહાથના દીકરાઓનાં કુટુંબોએ મંડપની દક્ષિણ તરફ પોતાની છાવણી નાખવાની હતી.+

  • ગણના ૩:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ મરારીના પિતાના કુટુંબનો મુખી સૂરીએલ હતો, જે અબીહાઈલનો દીકરો હતો. તેઓએ મંડપની ઉત્તર તરફ પોતાની છાવણી નાખવાની હતી.+

  • ગણના ૩:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ મંડપની સામે, એટલે કે મુલાકાતમંડપની પૂર્વ તરફ* મૂસા તથા હારુન અને તેના દીકરાઓએ છાવણી નાખવાની હતી. તેઓએ પવિત્ર જગ્યાની* સંભાળ રાખીને ઇઝરાયેલીઓ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની હતી. લેવી ન હોય એવો કોઈ પણ માણસ* મુલાકાતમંડપની નજીક આવે તો, તેને મારી નાખવાનો હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો