-
નિર્ગમન ૧૯:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓ ત્રીજા દિવસ માટે તૈયાર રહે, કેમ કે એ દિવસે યહોવા સર્વ લોકોના દેખતાં સિનાઈ પર્વત પર ઊતરી આવશે.
-
-
નિર્ગમન ૨૫:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ હું કોશના ઢાંકણ ઉપર તારી આગળ પ્રગટ થઈશ અને ત્યાંથી જ તારી સાથે વાત કરીશ.+ સાક્ષીકોશની ઉપરના બે કરૂબો વચ્ચેથી હું તને ઇઝરાયેલીઓ માટે આજ્ઞાઓ આપીશ.
-
-
ગણના ૧૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ પછી યહોવા વાદળના સ્તંભમાં નીચે ઊતર્યા+ અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુન અને મરિયમને બોલાવ્યાં. તેઓ બંને આગળ આવ્યાં.
-