ગીતશાસ્ત્ર ૭૮:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ પણ તેઓની લાલસા હજી સંતોષાઈ ન હતી,ખાવાનું હજી તો તેઓના મોંમાં જ હતું૩૧ અને ઈશ્વરનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.+ તેમણે તેઓના શૂરવીરોને મારી નાખ્યા.+ ઇઝરાયેલના યુવાનોને તેમણે ઢાળી દીધા. ૧ કોરીંથીઓ ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ આપણે કચકચ કરનારા ન બનીએ, જેમ તેઓમાંથી અમુકે કચકચ કરી+ અને દૂત* દ્વારા માર્યા ગયા.+
૩૦ પણ તેઓની લાલસા હજી સંતોષાઈ ન હતી,ખાવાનું હજી તો તેઓના મોંમાં જ હતું૩૧ અને ઈશ્વરનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.+ તેમણે તેઓના શૂરવીરોને મારી નાખ્યા.+ ઇઝરાયેલના યુવાનોને તેમણે ઢાળી દીધા.