ગણના ૧૩:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તેઓ એશ્કોલની ખીણ+ પાસે આવ્યા ત્યારે, તેઓએ દ્રાક્ષની ઝૂમખાવાળી એક ડાળી કાપી, જેને બે માણસોએ દાંડા ઉપર લટકાવીને ઊંચકવી પડી. તેઓએ થોડાં દાડમ અને અંજીર પણ લીધાં.+
૨૩ તેઓ એશ્કોલની ખીણ+ પાસે આવ્યા ત્યારે, તેઓએ દ્રાક્ષની ઝૂમખાવાળી એક ડાળી કાપી, જેને બે માણસોએ દાંડા ઉપર લટકાવીને ઊંચકવી પડી. તેઓએ થોડાં દાડમ અને અંજીર પણ લીધાં.+