વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૩:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ ઇબ્રામે તંબુઓમાં જ વસવાટ કર્યો. પછી તે હેબ્રોનમાં+ આવેલા મામરેનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક જઈને રહ્યો અને ત્યાં તેણે યહોવા માટે વેદી બાંધી.+

  • યહોશુઆ ૧૫:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ યહોવાએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે, તેણે યફૂન્‍નેહના દીકરા કાલેબને+ યહૂદાના વંશજોમાં હિસ્સો આપ્યો, એટલે કે કિર્યાથ-આર્બા આપ્યું, જે હેબ્રોન+ શહેર છે. (આર્બા તો અનાકનો પિતા હતો.)

  • યહોશુઆ ૨૧:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ ઇઝરાયેલીઓએ તેઓને યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન+ અને એની આસપાસનાં ગૌચરો આપ્યાં. (આર્બા તો અનાકનો પિતા હતો.) ૧૨ પણ શહેરની જમીન અને એનાં ગામડાઓનો કબજો તેઓએ યફૂન્‍નેહના દીકરા કાલેબને આપ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો