વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૪:૩૩, ૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ હવે તમારા દીકરાઓ ૪૦ વર્ષ સુધી+ વેરાન પ્રદેશમાં ઘેટાં-બકરાં ચરાવશે. વેરાન પ્રદેશમાં તમારામાંના છેલ્લા માણસની લાશ નહિ પડે ત્યાં સુધી+ તેઓ તમારી બેવફાઈની* સજા ભોગવશે. ૩૪ તમે ૪૦ દિવસ+ ફરીને એ દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસ માટે એક વર્ષને હિસાબે ૪૦ વર્ષ સુધી+ તમે તમારા અપરાધની સજા ભોગવશો. ત્યારે તમને ખબર પડશે કે, મારી વિરુદ્ધ જવાનું* કેવું પરિણામ આવે છે!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો