ગણના ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “મુલાકાતમંડપની દક્ષિણ તરફ ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની રૂબેન કુળ લે.+ રૂબેનના દીકરાઓનો મુખી અલીસૂર છે,+ જે શદેઉરનો દીકરો છે.
૧૦ “મુલાકાતમંડપની દક્ષિણ તરફ ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની રૂબેન કુળ લે.+ રૂબેનના દીકરાઓનો મુખી અલીસૂર છે,+ જે શદેઉરનો દીકરો છે.