લેવીય ૧૯:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ તમારી વચ્ચે રહેનાર પરદેશીને તમે વતની જ ગણો.+ જેવો પોતાના પર એવો પરદેશી પર પ્રેમ રાખો, કેમ કે તમે પણ ઇજિપ્ત દેશમાં એક વખતે પરદેશી હતા.+ હું યહોવા તમારો ઈશ્વર છું.
૩૪ તમારી વચ્ચે રહેનાર પરદેશીને તમે વતની જ ગણો.+ જેવો પોતાના પર એવો પરદેશી પર પ્રેમ રાખો, કેમ કે તમે પણ ઇજિપ્ત દેશમાં એક વખતે પરદેશી હતા.+ હું યહોવા તમારો ઈશ્વર છું.