ફિલિપીઓ ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અદેખાઈને લીધે*+ કે અભિમાનને લીધે કંઈ ન કરો,+ પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.*+