વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૧૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ દરેકનું જીવન,

      હા, દરેક મનુષ્યનો શ્વાસ તેમના હાથમાં છે.+

  • સભાશિક્ષક ૩:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ છેવટે તો માણસનું પણ એ જ થાય છે,* જે જાનવરનું થાય છે. બધાના એકસરખા હાલ થાય છે.+ જેમ જાનવર મરે છે, તેમ માણસ પણ મરે છે. તેઓમાં એક જેવો જ જીવનનો શ્વાસ* છે.+ એટલે માણસ જાનવર કરતાં ચઢિયાતો નથી. બધું જ નકામું છે.

  • સભાશિક્ષક ૧૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો