-
ગણના ૧૧:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ યહોવાએ મૂસાને જવાબમાં કહ્યું: “ઇઝરાયેલના વડીલોમાંથી તું એવા ૭૦ માણસોને મારા માટે ભેગા કર, જેઓને તું લોકોના વડીલો અને અધિકારીઓ તરીકે ઓળખે છે.+ તેઓને મુલાકાતમંડપ પાસે લાવ અને ત્યાં તારી સાથે ઊભા રાખ.
-