ગણના ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત!
૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત!