-
ગણના ૧૧:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હવે લોકો યહોવા આગળ ઘણી કચકચ કરવા લાગ્યા. યહોવાએ એ સાંભળ્યું ત્યારે, તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો. યહોવાએ તેઓ પર અગ્નિ મોકલ્યો અને એ અગ્નિ છાવણીના છેડાના ભાગના અમુક લોકોને ભસ્મ કરવા લાગ્યો.
-
-
ગણના ૧૬:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ એ જ કારણે, તું અને તારા સાથીઓ ભેગા મળીને યહોવાની વિરુદ્ધ થયા છો. અને હારુન કોણ કે તમે તેની વિરુદ્ધ કચકચ કરો છો?”+
-