હિબ્રૂઓ ૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એમાં સોનાની ધૂપદાની+ હતી અને સોનાથી પૂરેપૂરો મઢેલો+ કરારકોશ*+ હતો. એ કરારકોશમાં માન્ના* ભરેલી સોનાની બરણી,+ કળીઓ ફૂટેલી હારુનની લાકડી+ અને કરારની પાટીઓ+ હતી.
૪ એમાં સોનાની ધૂપદાની+ હતી અને સોનાથી પૂરેપૂરો મઢેલો+ કરારકોશ*+ હતો. એ કરારકોશમાં માન્ના* ભરેલી સોનાની બરણી,+ કળીઓ ફૂટેલી હારુનની લાકડી+ અને કરારની પાટીઓ+ હતી.