૧૯ હું ઇઝરાયેલીઓમાંથી લેવીઓને લઈશ અને તેઓને ભેટ તરીકે હારુન અને તેના દીકરાઓને આપીશ. આમ, તેઓ ઇઝરાયેલીઓ વતી મુલાકાતમંડપમાં સેવા કરી શકશે+ અને ઇઝરાયેલીઓના પ્રાયશ્ચિત્ત માટે મદદ કરી શકશે. આ રીતે, ઇઝરાયેલીઓ પવિત્ર જગ્યાની નજીક નહિ આવે અને તેઓ પર કોઈ આફત નહિ આવે.”+