વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૫:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ તમારી પ્રથમ ઊપજના*+ કકરા દળેલા લોટમાંથી રોટલી* બનાવીને અર્પણ તરીકે ચઢાવો. જેવી રીતે તમે ખળીના* અનાજનું અર્પણ ચઢાવો છો, એવી જ રીતે તમે આ રોટલીનું અર્પણ કરો.

  • હઝકિયેલ ૪૪:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ પહેલી ઊપજનાં* સૌથી સારાં પાકાં ફળો યાજકોનાં છે. તમારી પાસેથી આવેલાં બધા પ્રકારનાં દાનો પણ તેઓનાં છે.+ તમારે અનાજની પહેલી ઊપજનો કકરો લોટ યાજકોને આપવો.+ એમ કરવાથી તમારાં કુટુંબો પર ઘણા આશીર્વાદો આવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો