નિર્ગમન ૨૨:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ પ્રથમ જન્મેલો આખલો* અને ઘેટો+ જન્મ પછી સાત દિવસ પોતાની મા પાસે રહે. પણ આઠમા દિવસે તમારે એ મને આપવો.+ પુનર્નિયમ ૧૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા નરને તમારા ઈશ્વર યહોવા માટે પવિત્ર ઠરાવો.+ તમે પ્રથમ જન્મેલા આખલા* પાસે કામ ન કરાવો અથવા પ્રથમ જન્મેલા ઘેટાં-બકરાંનું ઊન ન કાતરો.
૩૦ પ્રથમ જન્મેલો આખલો* અને ઘેટો+ જન્મ પછી સાત દિવસ પોતાની મા પાસે રહે. પણ આઠમા દિવસે તમારે એ મને આપવો.+
૧૯ “તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા નરને તમારા ઈશ્વર યહોવા માટે પવિત્ર ઠરાવો.+ તમે પ્રથમ જન્મેલા આખલા* પાસે કામ ન કરાવો અથવા પ્રથમ જન્મેલા ઘેટાં-બકરાંનું ઊન ન કાતરો.